ઈસુએ “શ્રીમંત માણસ અને લાજરસ” ના દ્દષ્ટાંત દ્વારા સ્પષ્ટ રૂપથી બતાવ્યું કે માણસમાં શરીર અને આત્મા હોય છે, અને આપણને સ્વર્ગ અને નરક વિશે વિચારવાનું શીખવ્યું જ્યાં આપણા શારીરિક શરીરના મૃત્યુ પછી આપણી આત્માઓમાંથી દરેકને મોકલવામાં આવશે.
દરરોજ, ચર્ચ ઓફ ગોડ ના સભ્યો પવિત્ર અને ધર્મી ખ્રિસ્તીઓના રૂપમાં જીવે છે, અને પરમેશ્વરના વચન પ્રમાણે દરેક વ્યક્તિનો ન્યાય તેના કૃત્યો પ્રમાણે કરવામાં આવશે, અને ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરની શિક્ષાના પ્રમાણે જેમણે કહ્યું, “પરમેશ્વરની શિક્ષાઓ પ્રમાણે આજ્ઞાકારીતા અને પસ્તાવોનું જીવન જીવવું મહત્વપૂર્ણ છે,” તેમના પાપમય સ્વભાવને છોડી દે છે.
પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને, ઈશ્વરની સમક્ષ ઊભાં રહેલાં જોયાં. અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉઘાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મૂએલાંઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. પ્રકટીકરણ 20:12
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ