આત્મિક મૃત્યુદંડના દોષી માટે આશ્રય માટે,
મૃત્યુની પીડાથી ભરેલી નિર્જન દુનિયામાં,
સ્વર્ગીય પિતા આન સાંગ હોંગ પ્રકાશના રૂપમાં આવ્યા છે
આપણા પિતા
પૂર્વથી આવ્યા છે
માતાએ અંધારામાં ભટકતા
તેના સ્નેહીજનોને શોધવા માટે
સ્વર્ગનું સિંહાસન, મહિમાનું
સિંહાસન છોડી દીધું.
તમે પૃથ્વી પર આવ્યા અને અમને,
તેમના સંતાનોને બચાવવા માટે
પિતા આન સાંગ હોંગનો અનંત આભાર
અને પ્રશંસા કરીએ છીએ.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ