ચર્ચ ઓફ ગોડ ના સભ્યોની જેમ, જેમણે પરમેશ્વર પર દ્રઢ વિશ્વાસ અને સ્વર્ગની આશા સાથે સમ્રાટ નીરોના જુલમ અને સતાવણીને સ્વીકાર કરી, આપણે પણ સદા જીવિત રહેવા માટે સ્વર્ગમાં આશિષોનો સંગ્રહ કરવો જોઈએ.
પ્રેરિત પાઉલની જેમ, જેણે ત્રીજું સ્વર્ગ જોયા પછી સ્વર્ગ તરફ આગળ વધ્યો, અનંત સ્વર્ગ માટે જીવવું, જ્યાં મૃત્યુ, પીડા કે શોક નથી, એક ડહાપણભર્યું જીવન છે, યહૂદા ઇશ્કરિઓતની જેમ નહિ જેણે સાંસારિક ઈચ્છાઓને મૂલ્યવાન માનતા વર્તમાન ક્ષણ માટે જીવવાનું પસંદ કર્યું.
કેમ કે અમારી થોડીક તથા ક્ષણિક વિપત્તિ અમારે માટે અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે; કેમ કે જે વસ્તુઓ દ્રશ્ય છે તેમના પર નજર ન રાખતાં જે અદ્રશ્ય છે તેમના પર અમે લક્ષ રાખીએ છીએ; કેમ કે જે દ્રશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદ્રશ્ય છે તે સદાકાલિક છે. 2 કરિંથીઓ 4:17–18
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ